કોફી હાઉસ - 34

(158)
  • 9.6k
  • 7
  • 3.2k

પ્રેય આવેલા ગૃપને પોતાની ગાયકીથી ખુશ કરી દે છે. બધા વચ્ચે વાતચીતનો દોર શરૂ થઇ જાય છે. બીજા દિવસે માન્યતાને કોફીહાઉસમાં લેતા આવવાનુ પ્રેય તેની ફ્રેન્ડ શ્યામાને કહે છે. આજે જુની ટોળકી બધી કોફીહાઉસમાં ભેગી થાય છે ખુબ એન્જોય કરે છે, રાત્રે બધા કલા મહોત્સવમાં જવાનુ નક્કી કરે છે. રાત્રે આઠ વાગ્યે બધા પ્રેયની રાહ જોતા હોય છે કોફીહાઉસમાં પણ આ શું ખુબ વાર લાગે છે પ્રેયને ઉપરથી આવતા, છેવટે જ્યારે તે નીચે આવે છે ત્યારે તેને જોઇ બધા દંગ રહી જાય છે. શું ઠયુ પ્રેય સાથે વળી આમ એકાએક જાણવા માટે વાંચો આ પાર્ટ......