કોફી હાઉસ - 33

(160)
  • 9.1k
  • 7
  • 3.3k

માન્યતાના સ્વરનો કુંજ એવો તે દિવાનો બની જાય છે કે તે કોઇપણ ભોગે તેને મળવાનુ નક્કી કરી લે છે. બીજા જ દિવસે જુની યાદોને ખંખેરી નાખતો પ્રેય એક નવા જ જોમ અને જુસ્સાથી નવા દિવસની સરૂઆત કરે છે. કોફીહાઉસની કાયા પલટ કરી નાખે છે. ગ્રાહકોની ભીડ જામી જાય છે. ગઇકાલે તળાવની પાળે બેઠેલુ ગૃપ કોફીહાઉસમાં આવી ચડે છે. પ્રેય પણ તે લોકોને પોતાના અંદાજમાં ગીત સંભળાવે છે. વિસ્તારથી વાંચો આ પાર્ટ અને આપના પ્રતિભાવ મને આપતા રહો....