સંતે કહ્યું કે કાલથી હું જે કરું તે ચૂપચાપ જોતો રહેજે. તેનાથી તને મનને શાંત કરવાનો ઉપાય મળી જશે.
બીજા દિવસે સંતે શેઠને તડકામાં ઉભા રાખ્યા અને પોતે ઝૂંપડીના છાંયડામાં જતા રહ્યા. શેઠ તાપથી બેહાલ થઈ ગયા. પણ ચૂપ રહ્યા. આગળ વાંચો.... મનને શાંત કરવાના ઉપાય માટે...