કોફી હાઉસ - 32

(160)
  • 10.5k
  • 9
  • 3.6k

પ્રેયને કુંજની મોતની જાણ થવા દેવી કે નહી એ બાબતે બધા ખુબ ગડમથલમાં હોય છે પરંતુ એ જાણીને બધાને નવાઇ લાગે છે કે પ્રેયને બધી વાતની જાણ થઇ ગઇ છે. પ્રેય ખુબ આક્રંદ કરે છે અને સાંજ સુધી તે એકાંતમાં જ રહે છે. સાંજે ફરી બધા જામનગર તરફ નીકળે છે. બે માસ બાદ કાંઇક નવીન ટ્વીસ્ટ આવે છે પ્રેયના જીવનમાં જ્જાણવા માટે વાંચો આ પાર્ટ.......