ગુમનામ શોધ - 12

(65)
  • 4.3k
  • 3
  • 1.2k

એક લાવારીશ કારમાં નાના બાળકોના કપડાના અવશેષો અને અમુક ભાગો મળી આવે છે તે જાણી ઇન્સપેક્ટર શ્રીમાન શાહ અને કંદર્પને ઓળખ માટે બોલાવે છે. કંદર્પને ખબર પડે છે કે તે કાપડનો ટુકડો તેના પુત્ર દિપુએ કિડનેપીંગના દિવસે પહેરેલા શર્ટનો છે. આ જાણી તે દુઃખી બની જાય છે. બન્ને પોતાના ડી.એન.એ. ટેસ્ટ માટે જાય છે ત્યાર બાદ બન્ને શ્રીમાન શાહના એક નિવૃત મિત્ર જાડેજાની મદદ માટે જાય છે. શું મિસ્ટર જાડેજા આ બન્નેની કોઇ હેલ્પ કરી જાણશે જાણવા માટે વાંચો આ પાર્ટ.