પ્રીતમની સાથે એવુ તે શું બની ગયુ કે તેને તેની પ્રીયતમા ન મળી શું પ્રીતમની લવ સ્ટોરી અધુરી રહી જશે કે તેને તેની પસંદ આજીવનભર અર્ધાંગીની સ્વરૂપે મળશે જાણવા માટે ચાલો મારી સાથે એક નવી સફરે.....................