જીવન ખજાનો - 2

(90)
  • 6.2k
  • 20
  • 2.2k

જીવનમાં સારા બનવું હોય તો સારી પ્રેરણા જરૂરી છે. જીવનમાં વિષ નહિ પણ અમૃત ઘોળાય તો આ ફેરો ફોગટ ના જાય. આપણા સંતો અને મહાનુભાવોના જીવનના નાના નાના પ્રસંગો ક્યારેક જિંદગીભરનું ભાથું આપી જાય છે. નાનો પણ રાઇનો દાણો જેવી આ નાની કથાઓ જીવનમાં અમૃતની વર્ષા કરે એવી છે. અને જીવન ખજાનો સમૃધ્ધ કરે એવી છે.