લવ સ્ટોરી, અમદાવાદ ટુ બેંગલોર

(57)
  • 4.3k
  • 11
  • 1.1k

મારી આ વાર્તા લવસ્ટોરી છે પણ અચાનક જ આ વાર્તા થ્રીલર માં તબદીલ થઇ જાય છે. મારી આ વાર્તા છે પ્રેમ અને નિશા ની જે પહેલી વખત અમદાવાદ માં મળે છે અને પ્રેમ ને નિશા સાથે પહેલી જ નજર માં લવ થઇ જાય છે, ત્યાર બાદ બન્ને ની મુલાકાત બેંગલોર માં એક વરસાદ ની રાત માં થાય છે અને તે રાત પછી તે બંનેને ની જિંદગી માં એક ઓચિંતો વળાંક આવે છે......શું થાય છે એવું તેમની લાઈફ માં જાણવા માટે વાંચો મારી વાર્તા લવ સ્ટોરી, અમદાવાદ ટુ બેંગલોર અને હા પ્રતિભાવ આપવાનું ના ચુકતા.