Arrange love story

(96)
  • 6.1k
  • 26
  • 1.4k

પેહલા પાર્ટમાં આપણે જોયુ કે એક દેખાવે સામાન્ય લાગતો છોકરો નીલ, એક extra ordinary (માલ) આશ્કાને જોવા જાઇ છે.. નીલને તો આશ્કા ગમી જ જાય છે પણ આશ્કા કંઇક મજબુરીમાં નીલને હા કહી દે છે..અને બનેની સગાઇ થઇ જાય છે..બનેનાં પરીવાર તો મળે છે, પણ શુ બે જુદા વિચાર ધરાવતા વ્યકિતી (નીલ અને આશ્કા) બનેનાં દિલ મળી શકશે....