21મી સદીનો સન્યાસ - 8

(33)
  • 5.7k
  • 7
  • 1.2k

ફટાફટ hike ખોલી ને ધ્વનિ ને ટેક્સ્ટ મેસેજ કર્યો : Tea is waiting for you at my flat ( મારા ફ્લેટ પર ચા તારી રાહ જોઈ રહી છે ) ફોન ના કર્યો કેમ કે સવાર માં ફોન જાણે ક્યાંય પડ્યો હોય અને બીજું કોઈ ઉપાડે તો ! 8:30 થયા ત્યાં સુધી હું બાલ્કની માં જ ઉભો હતો અને 8:31 એ બ્લેક કલર ની ગાડી એ એન્ટ્રી મારી અને આજની એન્ટ્રી ટેન્શન નહિ પણ ખુશી લાવી હતી !