કોફી હાઉસ , પાર્ટ-૨૦

(164)
  • 9.9k
  • 10
  • 3.4k

પ્રેય કોઇ કામની શોધમાં ભટકતો હોય છે ત્યાં હોટેલનો માલિક નાનો બાળક કે જેને ગઇકાલે પ્રેય હરવા ફરવા જ લઇ ગયો હતો તેને મારતો હતો. પ્રેય તેને છોડાવે છે, તેની સારવાર કરાવે છે અને પોતે તે જ હોટેલમાં કામ કરવા લાગી જાય છે. હોટેલના માલિક બહુ ભલા માણસ હોય છે તેની અનુભવી આંખો પ્રેયને પારખી લે છે અને શેઠજી તેના પર ભરોસો કરવા લાગે છે. એક વખત પેમેન્ટ આપવાનુ હોવાથી પ્રેયને રાજકોટ જવા કહે છે. પ્રેય આ જાણી મનોમન ખુબ ખુશ થઇ ઉઠે છે. શું રાજકોટમાં તેની કુંજ તેની રાહ જોતી હશે શું બન્ને મળશે જાણવા માટે કોફી-પાર્ટ ૨૦ નો સ્વાદ.