ધક ધક ગર્લ - ૨૧

(83)
  • 6k
  • 4
  • 1.9k

ખેર, ઇન શોર્ટ કહેવાનું એટલું જ કે.. પપ્પા પોતાની ગેમ એકદમ સ્કીલફૂલી રમવાવાળા માણસ છે. આટલાં દિવસમાં એક વાર પણ તેમણે મને એ ન પૂછ્યું કે- આ ધડકન છે કોણ હું જે છોકરી સાથે ઇન્ટર-કાસ્ટ મૅરેજ કરવાની વાત કરતો હતો તે આ જ કે પછી બીજી કોઈ તેઓ જો ધડકનથી ખુશ પણ હોય તો પણ મારી પેલી એફેરવાળી વાત ફરીથી ઉખેળીને તેઓ જતાવવા નહોતા માંગતા કે તેઓ આ માટે રાજી છે..ને તેમની સંમતિ છે. બસ જે થાય તે જોતાં રહેવાની ટેકનીક તેઓએ અપનાવી હતી, જાણે એમ જ કહેતા હોય કે- દીકરા, તારી લડાઈ તારે એકલાએ જ લડવાની છે. . ધક ધક ગર્લ - પોતાનાં પ્રેમ માટે એકલે હાથે જંગ લડી રહેલાં એક માસુમ યુવાનની નિર્દોષ લવ-સ્ટોરી.