સુકેતુ ધીમે ધીમે સંજના સાથે મિત્રતા કેળવી લે છે અને મનોમન સંજનાને પોતાનુ દિલ દઇ બેસે છે પણ સંજનાને મન તો ધનવાન પિતાના આ એકના એક લાડકવાયા દીકરાની છબી શું છે શું સંજના પણ સુકેતુના પ્રેમને તેના જીવનમાં પ્રવેશ આપ્શે કે નહી જાણવા માટે વાંચો આ વાર્તાની કડી-૨