પ્રેમની સરૂઆત કે અંત - બસ તારાથી જ.

(41)
  • 4.2k
  • 10
  • 1k

કોલેજીયન યુવક સુકેતુ કે જે ખુબ ધનવાન પિતાનો એક નો એક લાડકવાયો દીકરો છે જે કોલેજમાં જાય છે ત્યાં તેને સંજના મનમાં વસી જાય છે. તે સંજનાને દિલ દઇ બેસે છે, શું બન્ને એકબીજાને દિલોજાનથી પ્રેમ કરશે કે બન્ને વચ્ચે કોઇ આવશે જાણવા માટે વાંચો પાર્ટ-૧