પ્રેમ ની જીત

(34)
  • 3.3k
  • 5
  • 957

આ લવ સ્ટોરી છે રાજ અને સાદિકા ની જે એક રિયાલિટી શો માં પાર્ટીસિપેટ કરતી વખતે એક બીજા ને મળે છે, પછી આ શો દરમિયાન એમની સાથે કંઇક એવું થાય છે કે આ શો અડધે થી જ બંધ થઇ જાય છે. એવું તે શું થાય છે તે જાણવા માટે તમે મારી વાર્તા માણી શકો છો