દુનિયાની અજાયબી - 1

(17)
  • 6.2k
  • 8
  • 1.3k

અંગકોર વાટની રચના હિંદુ પૌરાણિક કથામાં આવતા મેરુ પર્વતથી પ્રેરિત છે. મેરુ પર્વતને દેવતાઓનું નિવાસસ્થાન પણ મનાય છે. તે વિશ્ર્વની સૌથી અસલ ભૌતિક રચના છે. આ મેરુ પર્વતના નિરૂપણ માટે અહીં ચોક્કસ સંખ્યામાં ચોક્કસ સ્તરે આવેલ મંચ પાંચ શિખરો બનાવાયાં છે. મેરુ પર્વતની કલ્પના પ્રમાણે ચાર અન્ય શિખરોને ચોરસ આકારમાં ગોઠવી વચ્ચેના શિખરને સૌથી વિસ્તૃત તેમ જ મહત્ત્વનું બનાવાયું છે.