કેબલ કટ, પ્રકરણ ૧૨

(129)
  • 5.3k
  • 5
  • 2k

સુજાતા ખાનસાહેબ ને એકલા શા માટે મળવા માંગે છે, ખાનસાહેબ સુજાતા અને બબલુના મોબાઇલની કોલ ડીટેઈલ કેમ કઢાવે છે અને તેમાં શું આવે છે, ખાનસાહેબ હાફટન અને ફુલટન ને કયાં અને કેમ મોકલે છે, ખાનસાહેબ શકમંદોની તપાસ કરવા ક્રાઇમ બ્રાંચની ટીમને શું ઓર્ડર આપે છે તે બધુ જાણવા મળશે આ પ્રકરણમાં.