કોફી હાઉસ - પાર્ટ-૧૨

(183)
  • 11k
  • 15
  • 3.8k

પ્રેય પ્રોજેક્ટ વર્ક બાબતે કુંજના ઘરે જાય છે, નોકરની ગેરહાજરીના કારણે પ્રેય કોફી બનાવે છે અને અચાનક તે દાઝી જાય છે. કુંજ એકાએક દુઃખી થઇ ઉઠે છે અને કોફીને છોડી પ્રેયના હાથ પર કોલ્ડક્રીમ લગાવી દે છે. અચાંક લાઇટ જતી રહેતા બન્ને ટેરેસ પર બેસવા જાય છે ત્યાં મેઘરાજાની સવારી બન્નેના મિલનમાં ચાર ચાંદ લગાવી દે છે. કુંજ મન ભરીને વરસાદને માણે છે અને પ્રેયને પણ વરસાદમાં નહાવા માટે બોલાવે છે. વરસાદી વાતાવરણમાં બન્ને એકબીજાની ઓર નિકટ આવે છે, અને બન્ને એકબીજાના અધરનું પાન(લીપકીસ) કરે છે, બન્ને યુવાન દિલને એકાંત મળતા એકબીજા પર મનભરીને પ્રેમ ન્યોચ્છાવર કરે છે, ત્યાં અચાનક ડોરબેલ વાગે છે......................શું થયુ અચાનક કોણ આવ્યુ ઓહ માય ગોડ હવે શું થશે પ્રેય અને કુંજને કોઇ આ રીતે જોઇ જશે તો શું વિચારશે અને બીજા દિવસે વહેલી સવારે પ્રેય કોઇને પણ કાંઇ જાણ કર્યા વિના અચાનક ક્યાં નીકળી ગયો શું નવીન વણાંક આવશે પ્રેય અને કુંજ(કુંજેય) ની લવસ્ટોરીમાં જાણવા માટે વાંચતા રહો કોફીહાઉસ ફ્રેન્ડ્સ........................