કોફી હાઉસ - પાર્ટ-૧૧

(180)
  • 11.6k
  • 10
  • 3.8k

કુંજનના બર્થ ડે ની શાનદાર ઉજવણી થતા પ્રેય ખુબ ગર્વ અનુભવે છે અને કુંજને એક પ્રોમીસ પણ આપે છે કે તે હવે રીડીંગ પર તેનુ ધ્યાન કેન્દ્રીત કરશે, પ્રોફેસર સિંઘલ તમામને પ્રોજેક્ટ વર્ક આપે છે, પ્રેયને પ્રોજેક્ટ વર્ક પસંદ ન હોવાથી તે કુંજની હેલ્પ માંગે છે. શું પ્રોજેક્ટ વર્કના કારણે બન્ને એકબીજાની નજીક આવશે જાણવા માટે વાંચો પ્રેય અને કુંજની (કુંજેય) ની લવસ્ટોરી કોફીહાઉસ..... આપના પ્રતિભાવ આપવાનુ ભુલશો નહી પ્લીઝ ફ્રેન્ડ્સ..... keep reading and enjoying friends......