પુસ્તકો-ખિસ્સામાં રાખેલો બગીચો

(30)
  • 5.7k
  • 7
  • 1.4k

મોબાઈલ અને ટીવી ના યુગમાં વાચન ઘટતું જાય છે...ખરેખર તો દુનિયાનું કોઈ પણ પુસ્તક એ એક મહા પાઠશાળા કહી શકાય...જિંદગીના અનેક અણ ઉકેલ્યા પ્રશ્નો નું સમાધાન અનેક પ્રકારના પુસ્તકોમાંથી મળી રહે છે...અનેક મિત્રો આપણી સાથે પ્રત્યક્ષ રીતે હશે પણ મનરૂપી પરોક્ષ મિત્ર તો ઉતમ કોટિના પુસ્તકો જ છે...આવો આ પુસ્તકને પણ મિત્ર બનાવો અને ખિસ્સામાં રાખી મનરૂપી બગીચામાં આનંદરૂપી સુગંધથી હમેશા મહેકો.....