Romantic Walk

(49)
  • 4.6k
  • 15
  • 1k

પ્રેમ તો દિવાનગીનો હોય બસ તેને જ ચાહવુ.....તેની જ રાહ આ જન્મ થી હર એક જન્મ... પ્રેમ એક પ્રેરણા છે..તેના પવિત્ર ઘાગાને કોઈ તોડી શકતું નથી....કોઈ ભી સરહદ કે સીમા પ્રેમને નથી નડતાં...પ્રેમમાં કાઈ જ પામવાનું હોતુ નથી એ તો સમર્પણ છે...ત્યાગ છે. આવા જ નિસ્વાર્થ પ્રેમ ની એક અનોખી દાસ્તાન...... “તને પણ લાગતું હશે ને કેટલો પાગલ છે, હા, હું પાગલ છુ તારા પ્રેમમાં....હું તો એટલી હદ સુઘી પાગલ થવા માંગુ છુ કે આ ભગવાન પણ મજબુર થઈ જાય આપણને મળાવવા માટે..... આ આકાશ , તારા , ચાંદ , વૃક્ષો અને આ પૃથ્વીની કસમ ખાઈને કહુ છુ કે આ જન્મ નહી હર એક જન્મમાં હું તને આવો જ બેશુમાર પ્રેમ કરીશ.” “સુહાની.........સુહાની ફકત તારું જ નામ અને આ જિંદગી.....જીવવા માગું છુ.” “મને ખબર છે તુ મને નફરત કરે છે. મારી ભુલ બદલ હું ખુદ જ શર્મીદા છું. બસ.....મને એક મોકો આપ....” “શુ એ રોમેન્ટીક વોક બદલી શકશે સુહાનીની નફરત ને........ ”