કોફી હાઉસ - પાર્ટ-૧૦

(112.5k)
  • 13.2k
  • 10
  • 4.8k

અચાનક ઓઝાસાહેબની તબિયત લથડતા પ્રેય અને બીજા મેમ્બર્સ હેરાન થઇ જાય છે, પ્રવીણભાઇ અને હરદાસભાઇ તેમની તબિયત જાણવા હોસ્પિટલ જાય છે ત્યાં પણ ઓઝાસાહેબ તો બિન્દાસ ગપ્પા મારતા હોય છે, સાંજે લાખોટાએ મળવાની જીદ કરી પ્રવીણને મનાાવે છે. ઓઝાસાહેબ અને પ્રવીણ અને હરદાસભાઇની હળવી રમુજ જાણવા માટે વાંચો કોફીહાઉસ પાર્ટ-૧૦ અને આપના પ્રતિભાવ મને આપતા રહો.