21મી સદીનો સન્યાસ - 5

(23)
  • 5k
  • 1
  • 1.2k

ટુ ડૂંગ .. ટુ ડુંગ...ફરી એક વાર પેલા ની જેમ ડોરબેલ વાગી અને વિધાતા ની રમત તો જુઓ પેહલા ની જેમ જ ગાડી પસાર થઇ ગયી હતી અને પરબીડિયું પડ્યું હતું . મેં પરબીડિયું ખોલી ને જોયું તો એક લેટર હતો .