કોફી હાઉસ - પાર્ટ-૭

(224)
  • 12.5k
  • 15
  • 4.3k

પ્રેય કુંજના ઘરે તેની માંફી માંગવા પહોંચે છે, કુંજ વિશાળ હ્રદયે તેને માંફ કરી દે છે, અને પ્રેય તેને બર્થ ડે ગિફ્ટ આપે છે. ગિફ્ટમાં એવુ તો શું મળ્યુ કે કુંજ તેને આજીવન યાદગીરી તરીકે રાખશે પ્રેય દ્વારા બીજા દિવસે કુંજને તેની બર્થ ડે ની સરપ્રાઇઝ પાર્ટી આપવામાં આવે છે. બન્ને પાર્ટી માટે ક્યાં જાય છે અને પાર્ટીમાં શું શું ઝહેમત ઉઠાવે છે પ્રેય તેની હ્રદયસામ્રાજ્ઞી માટે જાણવા માટે રોમેન્ટિક સફરના આ ભાગમાં ડુબી જાઓ મિત્રો અને વાંચતા રહો કોફીહાઉસ , પ્રેય અને કુંજની લવ સ્ટોરી અને આપના પ્રતિભાવ મને ઇ-મેઇલ અથવા મારા વૉટ્સ એપ નંબર પર આપતા રહેજો......