કોફી હાઉસ - પાર્ટ-૬

(226)
  • 12.9k
  • 14
  • 4.2k

પ્રેય તેની માતાને દુઃખી થતા જોઇ સંપુર્ણ ધ્યાન અભ્યાસ પર લગાવી દે છે. અભ્યાસમાં ધ્યાન આપવા માટે સતત તે કુંજને ઇગ્નોર કરતો રહે છે, કુંજ પ્રેયનો આ રીતે ઓચિંતો બદલાવ જોઇ થોડી ટેન્શનમાં આવી જાય છે અને સતત તે પ્રેયને સાથ આપવા તત્પર રહે છે, પણ પ્રેય તેની પ્રેઝન્સ કમને ઇગ્નોર કરે છે. આખરે કુંજના બર્થ ડે ના દિવસે જ પ્રેય તેના પર ખુબ ગુસ્સે થઇ જાય છે. શું કુંજ અને પ્રેય બન્ને એકબીજાથી દૂર થઇ જશે કે આ ઝઘડૉ બન્નેને એકબીજાની વધુ નજીક લાવશે જાણવા માટે વાંચતા રહો કુંજ અને પ્રેયની આ લવ સ્ટોરીનો પાર્ટ-૬ અને આપના પ્રતિભાવ મને ૮૦૦૦૦ ૨૧૬૪૦ પર અથવા gokanirupesh73@gmail.com પર આપતા રહો......