પ્રેમ છે તો જ જીવનમાં બધો આનંદ છે, પ્રેમ વગર ખરેખર મનુષ્ય ખૂબ એકલો પડી જાય છે, ઘણીવાર એવું બને છે કે આપણે આપણી વાત યોગ્ય રીતે રજૂ નથી કરી શકતા... આ પુસ્તકમાં એવી જ આપણી લાગણીને વાચા આપેલ કાવ્યો કે પછી નાની નાની શાયરીઓ છે... હા જીવન પ્રત્યેનો પ્રેમનો અભિગમ પણ આ દ્વારા માણવા મળશે.. વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો મિત્રો...