કોફી હાઉસ - પાર્ટ-૫

(109)
  • 14.5k
  • 21
  • 5.4k

કુંજ અને પ્રેયનું એકસાથે મુવી જોવા ગયા, કુંજના કોમળ ગુલાબની પંખુડી સમાન ગાલ પર પ્રેયનું ચુંબન.... શું બન્ને એકબીજાના દિલમાં રહેલા પ્રેમના ભાવને વ્યક્ત કરી શકવા સક્ષમ રહેશે કે બન્નેની લવની સફર વચ્ચેથી જ સ્ટોપ થઇ જશે જાણવા માટે વાંચતા રહો રોમેન્ટીક સ્ટોરી કોફીહાઉસ નો પાર્ટ-૫ અને તમારા પ્રતિભાવો મને મારા કોન્ટેક્ટ નંબર (૮૦૦૦૦ ૨૧૬૪૦) પર અથવા મેઇલ આઇ.ડી. (gokanirupesh73@gmail.com) પર આપતા રહેજો...