Abhishaap (Part-4)

(91)
  • 3.9k
  • 2
  • 1.6k

શ્રુતિએ નક્કી જ કરી નાખ્યું હતું કે તે ગમે તેમ કરીને માહી માં પરિવાર ને મળશે અને આખી વાત જાણવાનો પ્રયત્ન કરશે એટલે તે તેની સહકર્મી અને ખાસ બહેનપણી માધવી ને લઈને નીકળી પડે છે. માધવીની ના કહેવા છતાં તેઓ માહી ના ઘરે જાય છે અને પરિવારને મળે છે. શું થાય છે જયારે પોલીસ અને મિડિયા ના પ્રશ્નોથી ત્રાસી ગયેલા માહી ના પરિવારને ફરી એ જ પ્રશ્નો શ્રુતિ દ્વારા પૂછવામાં આવે છે શું શ્રુતિને માહિતી મળશે કે પછી પરિસ્થિતિ કાબુ બહાર બની જશે જાણવા માટે આવો વાંચીએ અભિશાપ ભાગ - 4...