Svapnsrusti Novel ( Chapter - 31 )

(43)
  • 3.9k
  • 2
  • 1.2k

“ મધુશ્રી હોસ્પિટલ ” ના નાવમાં મઝલ પરથી જે વ્યક્તિ કુદયો એ કદાચ સુનીલ ના હતો... એ અમેરિકાનો ટોપ બીજનેશમેન વ્યક્તિ સુનીલ સહાની ના હતો... એ નીતિન સહાનીનો પુત્ર પણ ના હતો... એ આંખો બંધ કરી સોનલના પડછાયાને ગળે લગાવીને નીચે કુદેલું એ વ્યક્તિ પ્રેમ હતો. એક અદ્ભુત અને અકથ્ય પ્રેમ કદાચ શબ્દો પણ ઓછા પડી જાય આ પ્રેમને દર્શાવવા, લાગણીઓનો પણ કદાચ સહારો ના મળી શકે, ભાવનાઓ અને વેદના પણ કદાચ એની સરખામણી ના કરી શકે એવો એ નિર્દોષ પ્રેમ હતો. અને તડપીને હવે એ દમ તોડી ચુક્યો હતો અથવા કદાચ એ પ્રેમ હવે દુનિયાદારીના બંધનોમાંથી મુક્ત થઇ ચુક્યો હતો. એ અમર થઇ ચુક્યો હતો કદાચ આ દુનીયામાંતો નઈ પણ આરતીના દિલમાં અને કિશનભાઈની યાદમાં એ આજેય જીવતો હતો. આરતીના મનમાં કદાચ એનુજ અસ્તિત્વ હતું બસ એક તરફડતો અને તરસતો કેટલાય બંધનોમાં છોડી આજ એ પંખીના જેમ મુક્ત ગગનમાં ઉડીને સ્થિર થઇ ચુકેલો પ્રેમ..... પ્રેમ... અને બસ... પ્રેમ... આ એજ પ્રેમ હતો જેના કારણે એકે જાન દીધી તો એકે પોતાનું સર્વસ્વ લુટાવી દીધું એટલે સુધીકે આરતીએ પણ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું. give your feedback here...