કબીર ફાતાશા સાથે પાછો ફર્યો - તન્વીને ગુડગાંવ ઋતેશના અંશને જન્મ આપ્યો - ઋતેશ મોટો થયો - તન્વી જે શાળામાં તન્વી શિક્ષક તરીકે જતી હતી ત્યાં એક મોહનલાલ નામનો અન્ય શિક્ષક હતો એ રાત્રે મોહનલાલ અને તન્વી વચ્ચે શું થશે કબીર ફરી તન્વીના જીવનમાં આવશે કઈ રીતે તન્વી અને કબીરનો ભેટો થશે વાંચો આ કહાનીનો સુખદ અંત.