મારી આખરી ઈચ્છા પૂરી કરી દીધી

(30)
  • 2.8k
  • 5
  • 971

મારી આખરી ઈચ્છા પૂરી કરી દીધી નાના એવા ગામમાં આમ તો ઘણા માણસો મહેનત–મજુરી કરીને પોતાનું હૃવન પસાર કરતાં. ગામમાં મણીમાંનું ઘર સધ્ધર ગણાતું. કારણકે તે ચાર ચોપડી ભણેલાં અત્યારે તો તેમનું આખું ઘર આડોશી–પાડોશીની સ્ત્રીઓથી ભરેલું હતું. મણીમાં પણ ખુશ હતાં તે દરેક ને પે્રમથી હસમુખા ચહેરે આવકારી રત્ના હતા. આવતી સ્ત્રીઓને બેસવા માટે જગ્યા કરી રત્ના હતા. અરે કમળામાં આવો આવો તમે તો અમારુ ઘરનું આંગણું પાવન કરી નાખ્યું. કમળામાં પોતાના જુવાન પુત્રના મૃત્યુને પાંચ વર્ષ હોવા છતાં પણ દુઃખને ભુલ્યા ન હતા. તેથી કોઈને પણ ઘેર આવવા જવાનું બંધ. પરંતુ આજ તો મણીમાંની પુત્રવધુનો ચહેરો હ્મેવા તે