.
લગ્ન પછી યે જયારે આ નવપરણિત યુગલનું કુંવારાપણું, શયનકક્ષ છોડીને ન જવાની જીદ લઈને બેઠું હોય..
તો રોજ રાતે આ શયનખંડની મુલાકાતે આવતી જોગણ-વિજોગણ જેવી ફિક્કી-ફસ્સ રાતનાં, પ્રેમ-ફોરમથી મહેંકી ઉઠવાના કોડ કેવી રીતે પુરા થઇ શકે..!
.
હઠે ચડેલી સુષુપ્ત મહોબ્બતની, રમણીય કથા..!