મારો પહેલો પ્રેમ ભાગ - ૩

(65)
  • 3.8k
  • 8
  • 1k

વાચક મિત્રો મારો પહેલો પ્રેમનો ત્રીજો ભાગ આપની સમક્ષ મુકતા આનંદ અનુભવું છું. તમો ત્રણે ભાગ અલગ અલગ પણ વાંચી શકો. પણ આગળના બે ભાગ વાંચો તો આ ભાગ વાંચવામાં સુગમતા રહે. આ ભાગમાં ગ્રામ્ય જીવનની સમસ્યાઓ ઉજાગર કરેલ છે. અને તેને કારણે વાર્તાના નાયકને કઠોર પગલું ભરવું પડે છે. જે ઉચિત છે કે અનુચિત તે વાચકો ઉપર જ છોડું છું. આપના સરસ પ્રતિભાવો મનને આંદોલિત કરે છે.