ખોયા મેરા ચાંદ - ભાગ ૩

(69)
  • 3.3k
  • 6
  • 954

જેનું એડ્રેસ કે ફોન નમ્બર પણ ન હોય એવી પ્રિયતમાને આ દુનિયાની ભીડમાં શોધવી એટલે ઘાસના ગંજાવર પૂળામાંથી સોય શોધવા જેટલું દુષ્કર કામ. અને આમ શોધવામાં ત્રણ ત્રણ વર્ષ જેટલો સમય નીકળી જાય ત્યારે પ્રેમી નાસીપાસ ન થાય તો જ નવાઈ. પણ ના.. સાચા પ્રેમીની લગની જો બળવાન હોય તો તે નિરાશ નથી થતો પણ પોતાના પ્રયત્નો ચાલુ જ રાખે છે. . પણ તો પછી.. તે શું કરે છે પોતાની આ શોધમાં કામયાબ થવા માટે.. પોતાની ખોવાયેલી પ્રેયસીની ભાળ મેળવવા માટે બીજું કરી પણ શું શકે તે પ્રારબ્ધ અને પુરુષાર્થની લડતમાં જીત કોની થાય છે . આ બંનેની લડત વચ્ચે ભીંસાતા એક માસુમ નવયુવાનના પાંગળા નસીબ અને ભવ્ય પુરુષાર્થની કથા એટલે -ખોયા મેરા ચાંદ