આઇ એમ ફેઇલ્ડ , ભાગ-4

(110)
  • 5.1k
  • 6
  • 2.2k

કબીર તન્વી સાથે લગ્ન કરવા માંગતો હતો - તન્વીને બિઝનેસમાં દિવસ ટૂંકો લાગતો હતો - તન્વીની સામેનાં ઘરમાં એક ઋતેશ નામનો એન્જીનિયરીંગ ભણી રહેલો છોકરો રહેવા આવ્યો - ઋતેશ તન્વીને બિઝનેસમાં મદદ કરવા લાગ્યો ફેસબુકનો મિત્ર કબીર તન્વીને પોતાના દિલની વાત કહેશે ફેસબુક એકાઉન્ટનું શું થયું ઋતેશ તન્વીને મનોમન ચાહવા લાગશે ઋતેશ પ્રેમની ઈઝહાર કરશે વાંચો આ ભાગની કહાની.