કોણે કોણે પ્રેમમાં ન પડવું

(62)
  • 2.8k
  • 9
  • 1.1k

મિત્રો, આ એક હળવી શૈલીમાં લખાયેલો ગંભીર લેખ છે. લોકો માણસને ઓળખી નથી શકતા અને તેના પ્રેમમાં પડી જતા હોય છે તે સમજી શકાય છે પરંતુ ક્યારેક માણસ પોતાને ઓળખી નથી શક્યો હોતો અને પ્રેમમાં પડી જાય છે અને અંતે દુઃખી થય છે.તો કેવા કેવા સ્વભાવ ધરાવતા લોકો એ પ્રેમમાં પડવાનો અખતરો કરવો નહી તેની સલાહ આપતો આ લેખ આપને ચોક્કસ ગમશે.