જબકાવો - આજે નહીં તો કયારે

(23)
  • 2.7k
  • 4
  • 915

જે લોકો એમ કહે છે - “તારાથી નહીં થાય” કે “તું આ નહિ કરી શકે” તેઓ કદાચ ડરતા હશે કે “તારી થી થઈ જશે તો ”......“જબકાવો” ભલેને નવો શબ્દ લાગતો હોય પણ આ મનોવિજ્ઞાન ખુબજ જુનું છે. હવે જયારે કોઈ કહે “ તારીથી આ તો નહીંજ થાય” ત્યારે ખરેખર જબકાવો........કરી દેખાડો..... અને સાબીત કરો...... હિંમ્મત ની વાતો નકરવાની હોય.....હિંમ્મત દેખાડવાની હોય..............................જબકાવો હાલો.....હવે.......