દરવાજો કાદવ વાળો નથી

(16)
  • 2k
  • 4
  • 421

દરવાજો કાદવ વાળો નથી રોજ શાળાએ જતી રમલી હતી તો સામાન્ય છોકરી, દેખાવમાં પણ સાવ સામાન્ય, ભણવામાં પણ સામાન્ય, ગરીબીએ અજગરની જેમ ભરડો લીધેલો. મનમાં કાંઈક નવું કરવાની હામ સાથે હૃવતી રમલી કાળી ખરી પરંતુ મનની બહુ જ રૂપાળી. જેટલી દેખાવે કાળી એટલી જ નમણી. થીંગડાવાળા કપડામાં પહેર્યા હોવા છતાં સુંદરતા નીતરતી. પોતાની ગરીબીની સામે હંમેશા લડતી રહેતી રમલી ઝુંપડામાં રહેતી, સાંજ પડે ને બધાંય ઝુંપડાની બચ્ચાપાર્ટીની ટીચર બની જતી. પોતે જેટલું હ્મણે એટલું ભણાવીને જ્ઞાનની વહેંચણી કરતી. ચોખ્ખાઈના પાઠ શીખવતી. ગંદકીમાં રહીને ખોચ્ચાઈના પાઠ શીખવતી. પરંતુ કમલી તો એક તેર વર્ષની બાળકી હતી. તેમના માતા–પિતા માટે તો હવે તે