મનના હારે હાર મનના જીતે જીત

(22)
  • 2.6k
  • 9
  • 656

મનના હારેલા માણસોથી દુર રહેવાનું તો નહી કહું પરંતું તેમને જીતની ગંગાનો સ્વાદ જરુર માણતા શીવજો, ખરેખર એક વખત જીતનો સ્વાદ ચાખ્યા પછી કોઈપણ મુસીબતનો મુરબ્બો બનાવવાની મજા જ અલગ છે, પછી તો મુસીબત પણ તમારા ઘરનો રસ્તો ભુલી જાશે, પછી તો તમે પણ બાહુબલીની જેમ મનબલી એટલે કે મનના બળવાન બની જશો, બસ...ફકત કોશીષ માટે હંમેશા તૈયાર રહો.... જો તમારે પણ બાહુબલીની જેમ મનબલી બનવું જ હોય તો વાંચવા માટે કરો શરુઆત.....