રૂપિયો કમાવા જેવી કોઈ ખુશી નથી!

(49)
  • 3.1k
  • 6
  • 1.2k

આ લેખોની સીરીઝ માણસના જીવનનો ઉત્સવ મનાવવાની વાતોનો ખજાનો છે. જયારે માણસના દરેક સવાલનો જવાબ એક જ રહે કે: આપણે બસ આ જિંદગીનું ગીત ગાતા રહેવાનું છે. ખુશ રહેવાનું છે. અને યાદ રાખવાનું છે કે તમે જે કઈ પણ છો, જે કઈ પણ તમારી ફરિયાદ છે કે જે કઈ પણ પરિસ્થિતિ છે એ બધું જ તમારી ચોઈસ છે. આ લેખ સીરીઝ તમને જીવન પ્રત્યેના અભિગમની અનોખી દ્રષ્ટિ આપશે.