21 mi sadi no sanyas- ek sachi prem kahani

(70)
  • 5.4k
  • 13
  • 1.8k

ખરેખર તો મને જ નહોતી ખબર કે હું કેમ ના પડતો હતો , મને ભણવામાં વધારે રસ હતો એટલે કે પરિવાર ની આર્થિક સ્થિતિ મને મજબુર કરતી લગભગ હું સમજણો થયો ત્યાર થી અત્યાર સુધી આવા આનંદ થી દુર જ રહ્યો છું ( ભલે ને પછી એ જાણી જોઈ ને જ કેમ ના હોય ) અને આ મારા માટે આ 21 મી સદી માં સન્યાસ જેવું લાગતું હતું। અને પ્રેમ કહાની ના પાયા નખાઈ ગયા છે જીતું , મિત અને ધ્વની ના।