''સફળતાનો યોધ્ધા'' નાનું એવું બાળક. નાનું એટલે કે, બાખોડીયાભર ચાલતું બાળક ધીમે ધીમે દીવાલનો આધાર પકડીને ચાલવાની કોશીષ કરે છે. તેમના પિતા લેપટોપમાં કામ કરતાં કરતાં નજર નાંખી રત્ના છે. દાદા છાપુ વાંચતા છાપાની આડશનો લાભ લઈને છાનુ છાનુ હ્મેઈ રત્ના છે કે, તેમનો પૌત્ર કેટલી મહેનત કરે છે ઉભા થવા માટે, અને તેનો બાપ એક ધંધામાં નુકસાન જતાં હ્મણે મોતની તારીખ પાકી થઈ ગઈ હોય તેવું સોગયું મોં કરીને બેસી ગયો છે. દાદાએ પૌત્ર પરથી નજર હટાવીને દીકરા પર નજર ઠેરવી. દીકરો પોતાના દીકરાની કોશીષને હ્મેઈ રત્નો હતો. બાળક ચાલતાં ચાલતાં જ પડી ગયું. રડવાનું ચાલુ થયું....ઉ...ઉ....ઉ....ઉ.... બાળકના પિતા