“હેય આશુતોષ,અહીં હું તને 11 ટાસ્ક્સ આપી રહી છું જેને તારે આજીવન વળગી રહેવું પડશે. આ ટાસ્ક્સ પૂરા કરવા એ દોદોહી સાથે લગ્ન કરવા માટેની પહેલી ને છેલ્લી શરત છે. જો બે મહિના સુધી તું આ ટાસ્ક્સ મુજબ જીવી બતાવીશ તો ત્રીજે મહિને તારા અને દોદોહી ના લગ્ન ગોઠવાઈ શકશે.1.ધન્ય છું, કારણ કે જીવતો છું: આભાર, Gratitude રોજ સવારે ઉઠીને પહોળા સ્મિત સાથે કુદરતનો, ઈશ્વરનો આભાર માનવાનો.2. Love at first bite: અન્ન તેવો ઓડકાર. નક્કી કરી લે કે તું રોજ એક ફળ ખાઈશ. બને ત્યાં સુધી ઓછું તેલવાળું ને ઓછું મસાલેદાર હોય એવું સાદુ ભોજા લેવાનો આગ્રહ રાખીશ.3. Love your