દોસ્તી, પ્રેમ ટપરી પર

  • 280
  • 106

દોસ્તી, પ્રેમ ટપરી પરદિલ્હીની કડકતી ઠંડી અને જાન્યુઆરી મહિનાની એ સાંજ. ઓલ્ડ રાજેન્દ્ર નગરની એક ફેમસ ચાની ટપરી પર UPSC એસ્પિરેન્ટ્સનું કીડીયારું ઉભરાયું હતું. આ ભીડમાં ચાર અલગ-અલગ દુનિયાના જીવો ભેગા થવાના હતા. આણંદનો શાંત અને ગંભીર કબીર એક ખૂણામાં ઊભો રહીને આઈપેડ (iPad) પર ઇકોનોમિક્સની ડિજિટલ નોટ્સ સ્ક્રોલ કરતો હતો, જ્યારે તેની બાજુમાં જ વડોદરાની બબલી છોકરી દિશા પોતાના આઈફોનમાં કરંટ અફેર્સની રીલ્સ જોતાં જોતાં ચાની રાહ જોતી હતી. ત્યાં જ ધક્કામુક્કીમાં દિશાના હાથમાંથી ફોન નીચે પડી ગયો. કબીર અને દિશા બંને એકસાથે ફોન લેવા નમ્યા અને બંનેના હાથ એકબીજાને અડક્યા. કબીરે સ્માઈલ સાથે આઈફોન પાછો આપ્યો અને બંનેની