જીવન પથ ભાગ-64

  • 118

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૬૪             ‘જ્ઞાનની શરૂઆત કોઈ એવી વસ્તુથી થાય છે જેને આપણે સમજતા નથી.’         આ સુવિચાર વાસ્તવમાં જિજ્ઞાસાની એ પહેલી સીડી છે, જ્યાંથી માનવ સંસ્કૃતિ અને વ્યક્તિગત વિકાસનો સાચો પ્રવાસ શરૂ થાય છે. આજના ઝડપી યુગમાં આપણે એવું માની લીધું છે કે ગૂગલ પર સર્ચ કરવાથી બધું જ જાણી શકાય છે. જો કોઈ માહિતી આપણા મોબાઈલની સ્ક્રીન પર ન હોય તો આપણને લાગે છે કે એનું અસ્તિત્વ જ નથી.         સાચું જ્ઞાન તો ત્યાંથી શરૂ થાય છે જ્યાં આપણને અહેસાસ થાય કે, ‘મને તો હજુ ઘણું જાણવાનું બાકી છે.’ આ