મારા અનુભવો - ભાગ 25

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 25શિર્ષક:- હતાશાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…25. "હતાશા"કુંભમેળો જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે સ્વામીજી સાથેની આ કુંભમેળાની ઘટના વાંચી હશે. હવે આગળ વાંચીએ.બહુ જ ગમગીનીમાં કુંભમેળો પૂરો થયો. સૌ વીખરાવા લાગ્યાં. અમે પણ ટ્રેન દ્વારા સ્વામીજીના આશ્રમે પાછા ફરી રહ્યા હતા. સાથે એક-બે ગૃહસ્થકુટુંબ પણ હતાં. માર્ગમાં રતલામ સ્ટેશને અમારો અતિ વધુ પડતો સામાન જોઈને ચેકરે વજન કરવા માગ્યું. તેમાં ઝઘડો થયો. સ્વામીજીની ઉગ્રતા ફરી પારો વટાવી ગઈ. પોતાની શિષ્યાને એક ચપ્પુ આપવા જણાવી તે ચેકરઉપર હુમલો કરવા તૈયાર થઈ ગયા. શિષ્યાએ ચપ્પુ ન આપ્યું એટલે સારું