આમ બેઠા બેઠા મને મારું મોસાળ યાદ આવ્યું મારું મોસાળ રાજસ્થાનના ધાનોલ માં છે સુંદર પર્વતોથી ઘેરાયેલું પ્રકૃતિથી હર્યું ભર્યું આમ તો રાજસ્થાનમાં પાણીની અછત છે. પણ મારા મોસાળમાં કુદરતની દયા થી પુષ્કળ પાણી છે.સવારે વહેલા ઉઠી આ દરરોજ એક પાહડ ચડવાનો બહુ મજા આવી જતી હો એની તો તમને વાત જ શું કરું ક્રિકેટ હોય કે પછી ગીલી ડંડો કે પછી કબડી બહુ મજા આવી જતી હું ખાસ કરીને ઉનાળા વેકેશનમાં મામાને ઘેર જતો હતો. મારા મમ્મી ના મમ્મી એટલે કે મારા નાની મને ઘણીવાર ભૂત પ્રેતો ની લગતી વાર્તાઓ