મૈત્રી પર દુશ્મન જેવી શંકા - 05 जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं ! मानोन्नतिं दिशति पापमपा करोति !! સારા મિત્રોનો સંગ બુદ્ધિની ગૂંચવણો દૂર કરે છે, આપણી વાણી સત્ય બોલવા લાગે છે, તેનાથી માન-સન્માન વધે છે અને પ્રગતિ થાય છે અને પાપો ભૂંસાઈ જાય છે. એકવાર એક કરચલો દરિયા કિનારે મસ્તી માં મોસમ નો આનંદ લેતો જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા થોડી વારે અટકી ને પાછડ પોતાના પગના નિશાન જોઈને ખુશ થતો હતો. વારે વારે પગના નિશાન થી બનેલી કલાકૃતિ જેવી બનેલી નક્કાશી જોઈ તે વધુ ખુશ થતો. એવામાં એક મોજું આવ્યું અને તેના બધા પગના બધા નિશાન