પ્રેમ કે આકર્ષણ - ભાગ 10 (અંતિમ ભાગ)

  • 820
  • 1
  • 412

(હવે મેં પણ એને ભૂલી જવાનું વિચારી લીધું હતું...એક છેલ્લી મુલાકાત અને મારે રોઝ ની બધી યાદો મિટાવી દેવી હતી...)હવે તો... "બસ પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે...મારા જીવન માં તારી આટલી હાજરી પણ બહુ છે...""પ્રેમ પૂરો થયો કે અધૂરો રહ્યો વાત એ નથી...પણ તને પ્રેમ કરવાનો અવસર મળ્યો એ જ બહુ છે..." (રોઝ લાલદરવાજા આવી જાય છે...હું બસ એની રાહ જોઈ ને બેઠો હતો એ એક છેલ્લી મુલાકાત...અને અમારા પ્રેમ નો અંત પણ ત્યારે જ હતો...)(અમે બંને રીક્ષા માં જઈએ છીએ..લો ગાર્ડન તરફ...અને એકાંત માં બેઠા છીએ...)ધ્રુવલ : હવે, આજ નો દિવસ પૂરો ના થાય તો સારું