કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 118

  • 3k
  • 2
  • 2k

"આ દેવાંશ સપનામાં મારી સાથે વાતો કરી રહ્યો છે અને મને જગાડી રહ્યો છે...""આવું છું યાર તું જા ને..." તે બબડી."અરે, હું તને લેવા માટે આવ્યો છું. તે ગઈકાલે કહ્યું હતું ને કે, તારું એક્ટિવા બગડ્યું છે."એક્ટિવાની વાત સાંભળીને કવિશા ચમકી... તેને યાદ આવ્યું, આવું તો મેં ગઈકાલે દેવાંશને કહ્યું હતું...તેને થયું, "આજે આ દેવાંશ મારો પીછો નથી છોડતો, હજી તો સપનામાં એક્ટિવાની વાતો કરે છે..."તેણે બાજુમાં રહેલું કુશન મોં ઉપર ઢાંકી દીધું અને પાછી સૂઈ ગઈ...શું દેવાંશ ખરેખર કવિશાને લેવા માટે આવ્યો છે કે પછી આ કવિશાનું સપનું જ છે...??હવે આગળ...ખરેખર દેવાંશ તેની બાજુમાં આવીને ઉભો હતો અને ક્યારનો તેને